Jaininformation.com - A Portal of Shri Shwetambar Murtipujal Jain Samaj.....
Home News Mahotsav Editorial Tirth Tirth Route Dharmshala Panjrapole Organisation Well Wisher
Appreiciation Shradhanjali Chaturmas Stories History Radhanpur History Gujarat News Ayurved
Laxmi Vidhikar Tours & Travels Minority Right Job Helpline Donation Sahyogi Sayahak Advertise
Faq Contact us Useful Link Useful Information
       
!! વડીલ સહાયક કેન્દ્બ. !!

જરૂરિયાતમંદ વડીલોને વિના મૂલ્યે આયુર્વેદિક દવા- વાંચવાનાં ચશ્મા - ગોગલ્સ - ની કેપ - સ્પાઇન બેલ્ટ - નેક બેલ્ટ - વોકિંગ સ્ટીક- શકય હશે ત્યાં સુઘી આપવામાં આવશે. વડીલોને સહાયરૂપ બનવાનાં અમારા પ્રયત્નમાં ઓછામાં ઓછો 50₹ ફાળો આપી મદદરૂપ થવા વિનંતી. આપ બિમાર વ્યકતિને કામમાં આવે તેવી વસ્તુઓ - દવાઓ - વાંચવાના ચશ્મા - વોકિંગ સ્ટીક- વોકર- વ્હીલ ચેર - ટેલ્કમ પાવડર - હેર ઓઇલ - ક્રીમ અને લોશન- સારા વાંચવાનાં પુસ્તકો - વગેરે આપી વડીલોનાં આર્શીવાદ મેળવી આપના જીવનને ઉજ્જવલ બનાવો. શંખેશ્વરની કોઇ પણ ધર્મશાળામાં ઉતર્યા હોય ત્યાથી વસ્તુ કલેકટ કરાવી લઇશું. !! સમ્પર્ક !! અતુલ દસાડિયા. કે.પી.સંઘવી ધર્મશાળાની બાજુમાં. શંખેશ્વર. મોબાઇલ. 9323515048. વોટ્સ એપ. 9892380067.

Contact Person : અતુલ દસાડિયા. કે.પી.સંઘવી

Phone No. :

Mobile No. : 09323515048

Email ID :

Website : http://
WE ARE STARTING SENIOR CITIZEN HOME FOR JAIN AT SHANKHESHWAR MAHATIRTH IN GUJARAT.

WE ARE STARTING SENIOR CITIZEN HOME FOR JAIN AT SHANKHESHWAR MAHATIRTH IN GUJARAT. THE MAIN AIM OF STARTING SENIOR CITIZEN HOME IS TO TAKE CARE OF 30 JAIN SENIOR CITIZEN WHO HAVE NO CARETAKER AND THEY ARE NOT FINANCIALY -SOCIALLY-AND HEALTH WISE CAPABLE TO STAY ALONE. WE ARE PLANNING TO TAKE CARE OF THESE PEOPLE FOR LIFETIME. .. . WE CAN ONLY ACHIEVE THIS GOAL WITH THE AASSISTANCE OF GENEROUS SUPPORT FROM MEMBERS OF OUR COMMUNITY. WITHOUT THEIR SUPPORT, SERVING IN THIS FIELD WILL NOT BE POSSIBLE. SINCE WE RELIES ON THE GENEROSITY OF INDIVIDUAL LIKE YOU, WE WOULD LIKE TO TAKE THIS OPPERTUNITY TO REQUEST YOU TO BE SAHAYAK(RS.2100) FOR THIS NOBLE CAUSE BY PROVIDING US LIGHTING FOR THIS USEFULL SOCIAL ACTIVITIES. WE DO HOPE THAT YOU WILL RESPOND POSITIVALY TO OUR REQUEST. THANKING YOU IN ADVANCE FOR YOUR GENEROSITY. SINCERELY. ATUL DASADIA

Contact Person :

Phone No. :

Mobile No. :

Email ID :

Website : http://
વાત્સલ્ય ધામ.

શ્રીશંખેશ્વર મહાતીર્થે 108 પાશ્વૅનાથ જૈન મંદિરની બાજુમાં અતુલ દસાડિયા( શંખેશ્વર તીથૅ) નાં માર્ગદર્શનથી સાઘર્મિક વાત્સલ્ય ધામની યોજના બનાવવામાં આવી છે. વ્યકિત એ સમાજનું અંગ છે, જેમ શરીરનાં કોઇ અવયવમાં થતી પીડા જેવી કે દાંતનો દુઃખાવો સમગ્ર શરીર અનુભવે છે, તેમ સમાજનો કોઇ પણ સાઘમિઁક દુઃખી હોય તેનુ દુઃખ સમગ્ર સમાજને થવું જોઇએ. ઘડપણ અને માદગીમાં કાયા અશકત બને છે. કાયાથી થતી અનેક આરાઘનાઓ મુશ્કેલ બને છે. આવા સમયે કોઇ સાર સંભાળ લેનાર ન હોય તો દુઃખ,પીડા અને નવરાશને કારણે મન દુર્ઘ્યાનમાં ચડૈ છે, આવા વિષમ સમયમાં વડીલોને સાચવનારો કોઇ મળી જાય તથા મનને આરાધનાનો સુંદર ખોરાક મળી જાય તો મનમાં થતો વસવસો દુર થઇ જાય અને મન સમાધિમાં રમ્યા કરે એવી શુભ ભાવનાથી આષણા સમાજનાં અનેક નિરાઘાર આબાલ વુઘ્ઘોમાંથી 30 જેટલી વ્યકિતઓનૈ પોતાનુ જીવન પરમાત્માનાં ખોળે ભકિતમાં તલ્લીન થઇ,પરમેશ્વર ભકિત,ધામિઁક સેવા,પ્રાર્થના,સત્સંગો,સુંદર અનૈ વિઘસર ઘાર્મિક ક્રિયાઓ દ્રારા શેષ જીવન શાંતિથી ચિંતારહિત વિતાવી આ ભવ અને પરભવમાં સમાઘિ મેળવે તે શુભ ભાવનાંથી આજીવન મામુલી ચાર્જમા વાત્સલ્ય ભવનમાં રાખી તેમની અન્ન,દવા,રહેઠાણ, તથા સાર સંભાળની જરુરિયાતનું પુરતુ ઘ્યાન આપવાનાં અમારાં આ નાનકડા યજ્ઞને આથિઁક સહયોગ રૂપી ધીની સરવાણીથી પ્રજ્જવલિત રાખવા આપ સૌનો સહકાર ઇચ્છીએ છીએ. આપણા વડીલો જેવા સુખી છે, તેવાજ આપણા સમાજનાં સવૅ વડીલો સુખી થાય તે ભાવનાથી આપ સૌ તન મન ઘનથી આ શુભ કાર્યોમાં જોડાવ એ જ અપેક્ષા. વાત્સલ્ય ભવનમાં આર્થિક સહયોગની યોજના માટે સંપર્ક. અતુલ. 09323515048.

Contact Person :

Phone No. :

Mobile No. :

Email ID :

Website : http://
!! વડીલ સહાયક કેન્દ્બ. !!

જરૂરિયાતમંદ વડીલોને વિના મૂલ્યે આયુર્વેદિક દવા- વાંચવાનાં ચશ્મા - ગોગલ્સ - ની કેપ - સ્પાઇન બેલ્ટ - નેક બેલ્ટ - વોકિંગ સ્ટીક- શકય હશે ત્યાં સુઘી આપવામાં આવશે. વડીલોને સહાયરૂપ બનવાનાં અમારા પ્રયત્નમાં ઓછામાં ઓછો 50₹ ફાળો આપી મદદરૂપ થવા વિનંતી. આપ બિમાર વ્યકતિને કામમાં આવે તેવી વસ્તુઓ - દવાઓ - વાંચવાના ચશ્મા - વોકિંગ સ્ટીક- વોકર- વ્હીલ ચેર - ટેલ્કમ પાવડર - હેર ઓઇલ - ક્રીમ અને લોશન- સારા વાંચવાનાં પુસ્તકો - વગેરે આપી વડીલોનાં આર્શીવાદ મેળવી આપના જીવનને ઉજ્જવલ બનાવો. શંખેશ્વરની કોઇ પણ ધર્મશાળામાં ઉતર્યા હોય ત્યાથી વસ્તુ કલેકટ કરાવી લઇશું. !! સમ્પર્ક !! અતુલ દસાડિયા. કે.પી.સંઘવી ધર્મશાળાની બાજુમાં. શંખેશ્વર. મોબાઇલ. 9323515048. વોટ્સ એપ. 9892380067.

Contact Person :

Phone No. :

Mobile No. :

Email ID :

Website : http://
JAIN BOOKS IN SHANKHESHWAR

JAIN RELIGIOUS BOOKS AVAILABLE IN GUJARATI-HINDI-ENGLISH-SANSKRIT AT SHAKHESHWAR TIRTH AT VANDANA BOOK STORE NEAR NAVKARSHI GRUH AND K.P.SANGHAVI DHARAMSHALA

Contact Person : ABHISHEK CHAMANBHAI KOTHARI

Phone No. : 09904786962

Mobile No. : 09374169618

Email ID : n.a.

Website : http:// n.a.


« Previous | 1 | Next »
SPONSOR LINK
  Mumbai Paradise
  Web Directory of Mumbai.... Mumbai is Paradise of India
  Web Business
  9930887191
  9619065185
  alt@mumbaiparadise.com
  http://www.mumbaiparadise.com
  ...........................................
     
       
Jaininformation.com provides information about their Culture, Communty, tradition and Many More....
   © 20014-15 www.jaininformation.com invisible webstats for website Website Design by MBTIndia.com
DISCLAIMER 
All the contents of this web portal are only for general information or use although all efforts have been made to ensure that the content on this portal is accurate and up to date, The portal does not represent or endorse the accuracy, completeness or reliability of any advice, opinion, statement advertise or information displayed, uploaded or distributed through portal.

Certain content of this portal is contain material submitted by third party or their website. User are advise to verify/check the correctness of content & obtain appropriate professional advice before acting on this information provided by portal. The content of the portal should not be constructed as a statement of law or used for any legal purpose.

Owner of portal will not be liable in relation to the content of, or used of or otherwise in connection with this portal for any direct or indirect loss.

The copyright & ownership of all posted content of third party on this portal belong to their respective website only. If any contact is violating copy right and you want us to remove that content kindly contact us.